GSEB 10 & 12 Exam Date 2025 : અહીં જાણો ધોરણ 10 અને 12 ની પરીક્ષા કયારે લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) હવે ધોરણ 10 (SSC) અને 12 (HSC) ની બોર્ડ પરીક્ષાઓ 2026 માટે તૈયાર છે. દર વર્ષે ગુજરાતના હજારોથી વધુ વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસે છે, જે તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની ગણાય છે. આ લેખમાં અમે તમને GSEB ધોરણ 10 અને 12 ની પરીક્ષા … Read more